Posts

Showing posts with the label #gujratirecipe#dalkchori

દાળ કચોરી (Dal Kachori Recipe In Gujarati)

Image
ઘટકો ૧ વાટકો મોગર દાળ ૧/૨ વાટકી ચણાનો લોટ ૧ ચમચી હળદર ૨ ચમચી ગરમ મસાલો ૪ ચમચી મરચાનો ભૂકો ૨ ચમચી જીરાનો પાઉડર ૩ લીલા મરચા ૨ ચમચી ખાંડ 1/2 ચમચી લીંબુનો રસ મીઠું સ્વાદાનુસાર 1/4 ચમચી હિંગ 1/2 ચમચી રાઈ 1/2 ચમચી તેલ 2 ચમચી ઘી ૨ વાટકા મેંદા નો લોટ સર્વિંગ માટે ટોમેટો કેચપ પગલાં મોગર દાળને અડધા કલાક માટે પાણીમાં પલાળી દેવાની. એક નોનસ્ટીક પેન માટે તેલ મૂકી તેમા રાઈ હિંગ હળદર નાખી દાળ ને વધારી દેવાની તેમાં થોડું પાણી નાખી ચડવા દેવાની. ચણાના લોટની અંદર મીઠું, મરચાનો ભૂકો,હળદર,નાખી લોટ ને કઠણ બાંધી દેવાનો હવે તેના નાના નાના મુઠીયા વાળી તેને ધીમા તાપે ગરમ તેલમાં તળી લેવાં. મેદાના લોટની અંદર મીઠું અને મુઠી પડતું મોણ નાખી કઠણ લોટ બાંધી દેવાનો. દાળને વચ્ચે-વચ્ચે હલાવતા જવાનું જરૂર મુજબ પાણી ઉમેરતા જવાનું દાળ ચઢી જાય એટલે તેની અંદર ગરમ મસાલો,મરચાનો ભૂકો, જીરાનો પાઉડર, ખાંડ,લીંબુનો રસ મિક્સ કરી બરાબર હલાવી લેવાનું અને ગેસ બંધ કરી દેવાનો. ચણાના લોટના મુઠીયા તળાઈ જાય અને ઠરી જાયએટલે તેને ક્રશ કરી દેવાનું અને તેને દાળ ની અંદર મિક્સ કરી દેવાનું. હવે પૂરણના ગોળાવાળી લેવાના. મેંદાના લોટમાંથી લૂઓ...