Posts

Showing posts with the label #bhajiroti #bhaji

દાળ કચોરી (Dal Kachori Recipe In Gujarati)

Image
ઘટકો ૧ વાટકો મોગર દાળ ૧/૨ વાટકી ચણાનો લોટ ૧ ચમચી હળદર ૨ ચમચી ગરમ મસાલો ૪ ચમચી મરચાનો ભૂકો ૨ ચમચી જીરાનો પાઉડર ૩ લીલા મરચા ૨ ચમચી ખાંડ 1/2 ચમચી લીંબુનો રસ મીઠું સ્વાદાનુસાર 1/4 ચમચી હિંગ 1/2 ચમચી રાઈ 1/2 ચમચી તેલ 2 ચમચી ઘી ૨ વાટકા મેંદા નો લોટ સર્વિંગ માટે ટોમેટો કેચપ પગલાં મોગર દાળને અડધા કલાક માટે પાણીમાં પલાળી દેવાની. એક નોનસ્ટીક પેન માટે તેલ મૂકી તેમા રાઈ હિંગ હળદર નાખી દાળ ને વધારી દેવાની તેમાં થોડું પાણી નાખી ચડવા દેવાની. ચણાના લોટની અંદર મીઠું, મરચાનો ભૂકો,હળદર,નાખી લોટ ને કઠણ બાંધી દેવાનો હવે તેના નાના નાના મુઠીયા વાળી તેને ધીમા તાપે ગરમ તેલમાં તળી લેવાં. મેદાના લોટની અંદર મીઠું અને મુઠી પડતું મોણ નાખી કઠણ લોટ બાંધી દેવાનો. દાળને વચ્ચે-વચ્ચે હલાવતા જવાનું જરૂર મુજબ પાણી ઉમેરતા જવાનું દાળ ચઢી જાય એટલે તેની અંદર ગરમ મસાલો,મરચાનો ભૂકો, જીરાનો પાઉડર, ખાંડ,લીંબુનો રસ મિક્સ કરી બરાબર હલાવી લેવાનું અને ગેસ બંધ કરી દેવાનો. ચણાના લોટના મુઠીયા તળાઈ જાય અને ઠરી જાયએટલે તેને ક્રશ કરી દેવાનું અને તેને દાળ ની અંદર મિક્સ કરી દેવાનું. હવે પૂરણના ગોળાવાળી લેવાના. મેંદાના લોટમાંથી લૂઓ...

ભાજીરોટી(Bhaji roti recipe)

Image
 ઘટકો  8-10 સર્વિંગ્સ ભાજી બનાવવા માટે વઘાર માટે તેલ 1.5 ટે.ચમચી 1/4 કપ ઝીણી સમારેલી ડુંગળી લસણ ની પેસ્ટ 1 ટે.ચમચી 1/4 કપ લીલા વટાણા 1/2 કપ ઝીણા સમારેલા ટામેટાં 2 કપ બાફીને સ્મેશ કરેલા શાકભાજી (કોબી, ફ્લાવર, બટેટા) મીઠું સ્વાદ અનુસાર 1 ટી.સ્પૂન લાલ મરચું પાઉડર 1 ટી.સ્પૂન કશ્મીરી મરચું 1/2 ટી.સ્પૂન હળદર 1.5 ટી.સ્પૂન પાવભાજી મસાલો એસેમ્બલ કરવા માટે 8-10 પાવભાજી ના પાઉં લસણની તીખી ચટણી જરૂર મુજબ લીલા મરચાં ની ગ્રીન ચટણી જરૂર મુજબ તૈયાર કરેલ ભાજી કચુંબર પાઉ શેકવા માટે બટર પગલાં ભાજીરોટી(Bhaji roti recipe in Gujarati) રેસીપી પગલું ભાજીરોટી(Bhaji roti recipe in Gujarati) રેસીપી પગલુ સૌ પ્રથમ ભાજી બનાવવા માટે પેનમાં તેલ મુકવું. ગરમ થાય એટલે તેમાં ડુંગળીને બદામી રંગની સાંતળવી. હવે તેમાં લસણની પેસ્ટ અને લીલા વટાણા એડ કરવા. હવે તેમાં ઝીણા સમારેલા ટામેટાં એડ કરી ટામેટાં એકરસ થઈ જાય ત્યા સુધી સાંતળવા. ભાજીરોટી(Bhaji roti recipe in Gujarati) રેસીપી પગલું 2ફોટો ભાજીરોટી(Bhaji roti recipe in Gujarati) રેસીપી પગલું  ભાજીરોટી(Bhaji roti reci...