Posts

Showing posts with the label @blogger guide

Methi Bajri Vada Recipe

Image
ઘટકો 1 વાટકો બાજરા નો લોટ  1 ચમચો મેથી ની ભાજી  1 ચમચો જુવાર નો લોટ  1 ચમચી મરચું પાઉડર  1 ચમચી આદું મરચાં ની પેસ્ટ  1/2 ચમચી ગરમ મસાલો  2 ચમચા દહીં  2 ચમચી તલ ચપટી હળદર સ્વાદ મુજબ મીઠું ચપટી અજમો  1 ચમચી ગોળ ચપટી હિંગ તળવા માટે તેલ પગલાં સૌ પ્રથમ મેથી ની ભાજી ઝીણી સમારીને ધોઈ લેવી આદું મરચાં ની પેસ્ટ કરી લેવી મેથી બાજરી વડા   બાજરા ના લોટ માં જુવાર નો લોટ મિક્સ કરી તેમાં મેથી ની ભાજી બધા મસાલા તેમજ તલ આદું મરચાં ની પેસ્ટ નાખી દહીં નાખી બરાબર મિક્સ કરી લોટ બાંધી ઢાંકી ને થોડીવાર રાખી મુકવો   રેે ત્યારબાદ બરાબર મસળી ને બન્ને હથેળી થી દબાવી ને વડા જેવું કરી ધીમે તાપે તળી લેવાં બાજરી વડા સ્વાદ માં ખૂબ સરસ લાગે બાજરી વડા ચટણી દહીં ટોમેટો સોસ ગમે તેની સાથે ખાવા ની મજા આવે છે લુંું x