Veg. Manchurian

 

  1. મંચુરિયન બનાવવા માટે:
  2. 2 કપ છીણેલી/ગ્રાઇન્ડ કરેલી કોબી
  3. 1 ચમચી મીઠું
  4. 1/2 ચમચી લાલ મરચું પાવડર
  5. 1/4 ચમચી મરી પાવડર
  6. 1/2 ચમચી આદુ-લસણ ની પેસ્ટ
  7. 3 ચમચી કોનૅફલોર
  8. 3 ચમચી મેંદો
  9. ગ્રેવી બનાવવા માટે:
  10. 2 મોટી ચમચી તેલ
  11. 2 ચમચી ઝીણું સમારેલું લસણ
  12. 1/2 કપ ઝીણી સમારેલી ડુંગળી
  13. 1/2 કપ ઝીણું સમારેલું કેપસિકમ
  14. 2 મોટી ચમચી ટોમેટો કૅચપ
  15. 1 મોટી ચમચી રેડ ચીલી સોસ
  16. 1 મોટી ચમચી ગ્રીન ચીલી સોસ
  17. 1 ચમચી સોયા સોસ
  18. મીઠું સ્વાદ અનુસાર
  19. પાણી જરુર મુજબ 
  20. 2 ચમચી કોનૅફલોર   ની સ્લરી
  21. તૈયાર  કરેલા મંચુરિયન 
  22. લીલી ડુંગળી ગાનિઁશિંગ  માટે.

પગલાં

  1. સૌ પ્રથમ મંચુરિયન બનાવવા માટે એક વાસણ માં કોબી નું છીણ/ગ્રાઇન્ડ કરેલી કોબી લેવી, તેમાં મીઠું, મરચું, મરી પાવડર, આદુ-લસણ ની પેસ્ટ ઉમેરી ને હલાવવું, હવે તેમા કોનૅફલોર નાખવુ, ત્યારબાદ તેમાં થોડો-થોડો મેંદા નો લોટ ઉમેરી ને નાના નાના બોલ્સ બનાવી શકાય એવું કણક જેવું મિશ્રણ તૈયાર કરવું. અને તેમાથી બોલ્સ બનાવવા. (મિશ્રણ હાથ માં ચોંટે તો હાથ પર સ્હેજ તેલ લગાવવું) હવે કઢાઈ માં તેલ મૂકવું, તેલ ગરમ થાય એટલે મિડિયમ ફલૅમ પર બધા બોલ્સ તળી લેવા.

    વેજ. મંચુરિયન(veg. Manchurian recipe in Gujarati) રેસીપી પગલું 1ફોટોવેજ. મંચુરિયન(veg. Manchurian recipe in Gujarati) રેસીપી પગલું 1ફોટોવેજ. મંચુરિયન(veg. Manchurian recipe in Gujarati) રેસીપી પગલું 1ફોટો
  2. વેજ. મંચુરિયન(veg. Manchurian recipe in Gujarati) રેસીપી પગલું 2ફોટો
  3. હવે ગ્રેવી બનાવવા માટે એક કઢાઈ માં તેલ લઈ તેમાં ઝીણું સમારેલું લસણ નાખી ફુલ ફલૅમ પર સાંતળવુ, તેમા ડુંગળી ઉમેરવી, ત્યારબાદ કેપસિકમ નાખી ને કચાશ દૂર થાય એટલું જ સાંતળવુ... હવે તેમા ટોમેટો કૅચપ, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, સોયા સોસ, મરી પાવડર, સ્હેજ મીઠું નાખી ને હલાવવું, ત્યારબાદ પાણી નાખવું, થોડી પાતળી ગ્રેવી બનાવવી.. હવે કોનૅફલોર ની સ્લરી થોડી થ ઉમેરતા જવું અને હલાવતા રહેવું, ગ્રેવી થોડી ઘટ્ટ થાય એટલે મંચુરિયન ઉમેરી હલાવવું.. બધા મંચુરિયન સરસ કૉટ થઇ જાય અને ઘટ્ટ થાય એટલે ફ્લેમ બંધ કરી દેવી..

    વેજ. મંચુરિયન(veg. Manchurian recipe in Gujarati) રેસીપી પગલું 3ફોટોવેજ. મંચુરિયન(veg. Manchurian recipe in Gujarati) રેસીપી પગલું 3ફોટોવેજ. મંચુરિયન(veg. Manchurian recipe in Gujarati) રેસીપી પગલું 3ફોટો
  4. તો તૈયાર છે રેસ્ટોરન્ટ જેવા જ વેજ. મંચુરિયન ઘરે...


...............................................................................................................................

Hindi translation:मंचूरियन बनाने के लिए:
 2 कप कटी हुई/पिसी हुई पत्ता गोभी
 1 छोटा चम्मच नमक
 1/2 छोटा चम्मच लाल मिर्च पाउडर
 1/4 छोटा चम्मच काली मिर्च पाउडर
 1/2 छोटा चम्मच अदरक-लहसुन का पेस्ट
 3 बड़े चम्मच कन्फ्लोर
 3 बड़े चम्मच बादाम
 ग्रेवी बनाने के लिए:
 2 बड़े चम्मच तेल
 2 बड़े चम्मच बारीक कटा लहसुन
 1/2 कप बारीक कटा प्याज
 1/2 कप बारीक कटी शिमला मिर्च
 2 बड़े चम्मच टमॅटो कैचप
 1 बड़ा चम्मच लाल मिर्च की चटनी
 1 बड़ा चम्मच हरी मिर्च की चटनी
 1 बड़ा चम्मच सोया सॉस
 नमक स्वादअनुसार
 आवश्यकतानुसार पानी
 2 बड़े चम्मच कोनिफ्लोर का घोल
 तैयार मंचूरियन
 हरी प्याज की गनशिंग के लिए।
 कदम
 मंचूरियन बनाने के लिए सबसे पहले पिसी हुई पत्ता गोभी को एक प्याले में निकाल लीजिये, इसमें नमक, मिर्च, काली मिर्च पाउडर, अदरक-लहसुन का पेस्ट डाल कर मिला दीजिये और आटे जैसा मिश्रण तैयार कर लीजिये, जिससे छोटी-छोटी लोइयां बन जाती हैं.  और इसके गोले बना लें।  (अगर मिश्रण हाथों में लग गया हो तो हाथों पर थोड़ा सा तेल लगा लें) अब कढ़ाई में तेल डालिये, तेल गरम होने पर सभी बॉल्स को मध्यम आंच पर फ्राई कर लीजिये.
 
 
 
 
 अब ग्रेवी बनाने के लिए एक पैन में तेल लें, बारीक कटा हुआ लहसुन डालें और तेज आंच पर भूनें, प्याज डालें, फिर शिमला मिर्च डालें और कच्चा माल निकलने तक भूनें... अब टमाटर केचप, रेड चिली सॉस, हरी मिर्च की चटनी डालें सोया सॉस, काली मिर्च पाउडर, चुटकी भर नमक डाल कर मिला दीजिये, पानी डालिये, थोड़ी पतली ग्रेवी बना लीजिये, जब ग्रेवी गाढ़ी हो जाये तो गैस बन्द कर दीजिये.
 
 
 
 तो तैयार है रेस्टोरेंट जैसा ही वेज।  मंचूरियन घर...
..............................................................................................................................

English translation:To make Manchurian:
 2 cups chopped cabbage
 1 teaspoon salt
 1/2 tsp red chili powder
 1/4 tsp black pepper powder
 1/2 tsp ginger-garlic paste
 3 tablespoons conflor
 3 tbsp almonds
 To make Gravy:
 2 tbsp oil
 2 tbsp finely chopped garlic
 1/2 cup finely chopped onion
 1/2 cup finely chopped capsicum
 2 tbsp tomato ketchup
 1 tablespoon red chili sauce
 1 tbsp green chilli chutney
 1 tbsp soy sauce
 salt to taste
 water as needed
 2 tbsp coniflor solution
 ready manchurian
 For the gunshing of green onions.
 Steps
 To make Manchurian, first take out the ground cabbage in a bowl, add salt, chili, black pepper powder, ginger-garlic paste and mix it and prepare a dough-like mixture, which makes small balls.  Huh.  And make balls out of it.  (If the mixture is in the hands, then apply some oil on the hands) Now put oil in the pan, when the oil is hot, fry all the balls on medium flame.




 Now to make gravy, take oil in a pan, add finely chopped garlic and fry on high flame, add onion, then add capsicum and fry till the raw material comes out... now tomato ketchup, red chili sauce, green chili chutney  Add soy sauce, black pepper powder, a pinch of salt and mix, add water, make a thin gravy, when the gravy becomes thick, turn off the gas.
 
 
 
 So the veg is ready just like the restaurant.  Manchurian house...

Comments

Post a Comment